Add parallel Print Page Options

32 હે અમારા દેવ, હે મહાન શકિતશાળી
    અને ભયાવહ દેવ;
અનંત પ્રેમથી
    તું કરારનું પાલન કરે છે.
અમારા પર, અમારા રાજાઓ,
    અમારા આગેવાનો,
    અમારા યાજકો,
અમારા પ્રબોધકો
    અને તમારી આ સમગ્ર પ્રજા
પર આશ્શૂરના રાજાઓના સમયથી આજપર્યંત જે યાતનાઓ થઇ છે,
    તે ઓછી છે એમ ન ગણીશ.

Read full chapter