Add parallel Print Page Options

યોહાન મંડળીઓ માટે ઈસુના સંદેશાઓ લખે છે

આસિયા[a] પ્રાંતમાંની સાત મંડળીઓ જોગ લખિતંગ યોહાન:

જે (દેવ) છે જે હતો અને જે આવી રહ્યો છે તેના તરફથી અને તેના રાજ્યાસનની આગળ જે સાત આત્મા છે, તેઓના તરફથી;

Read full chapter

Footnotes

  1. 1:4 આસિયા એશિયા માઈનોરનો એક પ્રાંત.